project work A to Z Word
બાળકોને શાળા કક્ષાએ ધોરણ ત્રણ અને ચાર માં અંગ્રેજીમાં ઉચ્ચાર અર્થ શોધવું સાથે સ્પેલિંગ ને લખે તેમજ ચિત્રમાં ડબલ અક્ષરે લખીને રંગપૂરણી કરે તે પ્રકારનો પ્રોજેક્ટ શાળા કક્ષાએ બ્લેક બોર્ડ માં રાખી શકાય છે જેનાથી બાળક સતત જોવાથી સ્મરણ શક્તિનો વિકાસ તેમજ વિશ્રાંતિ નાં સમયમાં આ પ્રોજેક્ટ કરી શકે છે.