જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ નું કાર્ડ તૈયાર કરો. Happy Birthday Card DIY

🎊🎉બાળકોને જન્મદિવસના 💥🎉અભિનંદન પાઠવવા માટે પ્રેરણાત્મક સંદેશ મળે તેમજ આપણી 🚩સંસ્કૃતિમાં 💥દીવો પ્રગટાવવાની તેમજ પોતાના 💙જીવનમાં હંમેશા દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે તે પ્રકારની 💥શુભેચ્છા આપવા માટે આ પ્રકારનું 🎉🎊જન્મદિવસનો ગ્રીટિંગ્સ આપી શકાય નીચે એ ફોર સાઈઝ માં આગળ પાછળ પ્રિન્ટ કાઢવાથી તેમજ તેને વચ્ચેથી ફોલ્ડ કરવાથી 🌈સરસ મજાનું કાર્ડ બની જશે એ ફોર સાઈઝ નો 🎨રંગીન કાગળ લેવો જોઈએ જેથી સરસ મજાનું 🎊🎉ગ્રીટિંગ્સ બનશે તેમજ તેમાં ચિત્રમાં રંગ પૂરણી પણ બાળક કરી શકશે
🇮🇳ભારતીય સંસ્કૃતિની વિશ્વમાં જય હો 🇮🇳
 🔻Download PDF File

https://drive.google.com/file/d/11SXbxpZGV2oPEX0K4uHuqQFgYcNB04fY/view?usp=drivesdk


Watch video for more details please
https://youtu.be/S13UKs4bE9Q

Popular posts from this blog

કુદરતી દ્રશ્ય નું ચિત્ર સરળતાથી દોરવાની રીત / How To Draw Natural Drawing

How To Draw Ship Drawing

નાળિયેર નું ચિત્ર સરળતાથી દોરવાની રીત / How To Draw coconut tree drawing नारीयेलि का चित्र बनाए