પ્રકાશ દેવા જાતે બળવું , એવી એની ટેક
વર્ગ કક્ષાએ બાળકો ચિત્રાત્મક માહિતી દ્વારા શિક્ષણ મેળવે તે માટે પ્રોજેક્ટ વર્ક દર અઠવાડિયે કરવા જેવી પ્રવૃત્તિઓ
કોરી નોટબુક માં કરી શકાય તેવી
🌞મિત્રો અહી 😊નાના ભુલકાઓ સરળતાથી 🖌️🎊ચિત્રો દોરતા શીખે તે માટે વિવિધ 🐦પક્ષીઓના🦃 ચિત્રો દોરીને આપેલ છે. આપનાં બાળકો ને ચિત્ર 🌈સરળતાથી દોરતા શીખે તે માટે અહીં આપેલા વિડિયો જરૂર બતાવશો. ☀️જો ગમે તો મારી ચેનલને kids art Mahesh j. (https://youtu.be/or_gYLKfHqk )🖌️સબક્રાઈબ અવશ્ય કરશો 🚩ધન્યવાદ